પ્રેમના બંધનમાં કેમ મુક્તિનો અહેસાસ છે?
વૈરાગ્યની સ્વતંત્રતામાં કેમ પ્રભુ પર તો આશ છે?
જ્ઞાનના નિયમોમાં કેમ કલ્પનાનું સ્થાન છે?
અદ્વૈતના જીવનમાં કેમ મુક્તિ મારામાં છે?
- ડો. ઈરા શાહ
પ્રેમના બંધનમાં કેમ મુક્તિનો અહેસાસ છે?
વૈરાગ્યની સ્વતંત્રતામાં કેમ પ્રભુ પર તો આશ છે?
જ્ઞાનના નિયમોમાં કેમ કલ્પનાનું સ્થાન છે?
અદ્વૈતના જીવનમાં કેમ મુક્તિ મારામાં છે?
- ડો. ઈરા શાહ
|