|
દર્દનો જમાનો ગયો, સુકૂન અને ચેનનો દોર જડયો
ઉમંગ અને શાંતિનો માહોલ થયો, અવસ્થાની પહેચાન થઈ
દૃષ્ટિમાં નવું દૃશ્ય મળ્યું, અમીરીનો નશો ચડ્યો
મુલાકાતનો જશન થયો, હૃદયને તો ચેન મળ્યું
વિસ્તારમાં તો સૂક્ષ્મ દેખાયું, આખરે મને હું તો મળ્યો
- ડો. ઈરા શાહ