|
અતિરેક એને કહેવાય, જે વાતનો અંત ન હોય;
અવિવેક એને કહેવાય, જેના વ્યવહાર પર કાબૂ ન હોય;
છળ એને કહેવાય, જે જાણીને હાનિ પહોંચાડે;
મિત્રતા એને કહેવાય, જે આ બધી વાતને ત્યજે છે.
- ડો. ઈરા શાહ
અતિરેક એને કહેવાય, જે વાતનો અંત ન હોય;
અવિવેક એને કહેવાય, જેના વ્યવહાર પર કાબૂ ન હોય;
છળ એને કહેવાય, જે જાણીને હાનિ પહોંચાડે;
મિત્રતા એને કહેવાય, જે આ બધી વાતને ત્યજે છે.
- ડો. ઈરા શાહ
|
|