|
અતૃપ્ત ઇચ્છા પાછળ ક્યાં સુધી દોડશું, એ તો થકાવી દેશે
અજ્ઞાનના ઉછાળા ક્યાં સુધી મારશું, એ તો ઊલટે રવાડે દોડાવી દેશે
પ્રેમમાં ક્યાં સુધી બધું ચલાવશું, એ તો જીવનમાં રડાવી દેશે
- ડો. ઈરા શાહ