|
આવ મારી સાથે એવું પ્રભુએ કહ્યું;
હમણાં સમય નથી, એવું મેં કહ્યું.
સંજોગો બદલાતા, એને તો મેં પુકાર્યા;
મૌન થઈ પ્રભુ બેઠા, એવું મારી સાથે થયું.
- ડો. ઈરા શાહ
આવ મારી સાથે એવું પ્રભુએ કહ્યું;
હમણાં સમય નથી, એવું મેં કહ્યું.
સંજોગો બદલાતા, એને તો મેં પુકાર્યા;
મૌન થઈ પ્રભુ બેઠા, એવું મારી સાથે થયું.
- ડો. ઈરા શાહ
|
|