|
જ્યાં ઉતાવળ થાય છે, ત્યાં જ ગાંડપણ થાય છે;
જ્યાં ધીરજ થાય છે, ત્યાં જ સમજણ થાય છે;
જ્યાં આળસ થાય છે, ત્યાં મન ગુમરાહ થાય છે;
જ્યાં આરંભ થાય છે, ત્યાં જ એની મંજિલ દેખાય છે.
- ડો. હીરા