|
ઊંમર વીતે છે તોય લોકો નથી સુધરતા,
વિચારો ખૂટે છે તોય લોકો નથી બદલાતા.
મોક્ષ મળે એવી છે તમન્ના,
પણ વ્યવહાર એવા છે જે ભોગવે કર્મોની સજા.
- ડો. ઈરા શાહ
ઊંમર વીતે છે તોય લોકો નથી સુધરતા,
વિચારો ખૂટે છે તોય લોકો નથી બદલાતા.
મોક્ષ મળે એવી છે તમન્ના,
પણ વ્યવહાર એવા છે જે ભોગવે કર્મોની સજા.
- ડો. ઈરા શાહ
|
|