|
અવિનાશીનો કોઈ નાશ નથી હોતો;
જુવાની પછી બુઢાપો આવ્યા વિના નથી રહેતો;
આઝાદી મળી, એનો દુરુપયોગ નથી હોતો;
મૂર્ખતામાં જીવન વિતાવવું, એનો કોઈ ઇલાજ નથી હોતો.
- ડો. ઈરા શાહ
અવિનાશીનો કોઈ નાશ નથી હોતો;
જુવાની પછી બુઢાપો આવ્યા વિના નથી રહેતો;
આઝાદી મળી, એનો દુરુપયોગ નથી હોતો;
મૂર્ખતામાં જીવન વિતાવવું, એનો કોઈ ઇલાજ નથી હોતો.
- ડો. ઈરા શાહ
|
|