|
આવો, આવો, પધારો, મારા મનને તમારામાં જગાડો વસાવો, વસાવો, તમારી પ્રેમાળ કૃતિને દિલમાં વસાવો આ જ એક પ્રાર્થના છે, આ જ એક અરજ છે હવે તો તમે તારો, હવે તો તમારામાં સમાવો
- ડો. હીરા