|
ધ્યાન, મને આવડતું નથી, પ્રેમ છૂટતો નથી દર્પણ, પોતાનું દેખાતું નથી, તારામાં સમાયા વગર શાંતિ નથી આરાધના કાયમ રહેતી નથી, વિશ્વાસે ચાલ્યા વગર રસ્તો નથી શિવની કૃપા સમજાતી નથી, શિવની યાદોમાં ખોવાવું, બીજું કાંઈ આવડતું નથી
- ડો. હીરા