બહુરૂપિયા જગની આ રીત રહી છે
કામ પડે ત્યારે પાછળ લાગવું અને કામ પૂરું થાય એટલે ભૂલી જવું
નિર્મળ પ્રભુની એ રીત રહી છે
કામ પડે ત્યારે સાંભળવાનું, અને કામ પૂરું થાય તો આપતાં રહેવું
- ડો. ઈરા શાહ

|