|
ન કોઈ નાનું કે મોટું, ન કોઈ મજદૂર કે મજબૂર
હરએક છે એ પરવરદિગાર ના અંશ, હરએક છે એના જ તો રસ
ન કોઈને ગણજો પોતાનાથી નાના, ન કોઈને ધિક્કારજો કે એ છે લાચાર
હરએકમાં સમાયેલો છે એ જ પ્રભુ, ન ગણજો કોઈને પરાયા
- ડો. ઈરા શાહ