|
સર્વ પ્રેમની સર્વ પરિભાષા, સહુ કોઈને મળતી નથી;
સર્વ જ્ઞાનની સર્વ ભાષા, સહુ કોઈને સમજાતી નથી;
સર્વ અનુભૂતિની સર્વ ગાથા, સહુ કોઈને પ્રાપ્ત નથી;
સર્વ આરાધનાની પૂરી પ્રથા સહુ કોઈ ને આવડતી નથી.
- ડો. ઈરા શાહ