|
ભૈરવનું કામ છે રક્ષા કરવાનું, છતાં સહુકોઈ એનાથી ડરે;
કાલીનું કાર્ય છે વિકારો હરવાનું, છતાં અશુદ્ધતાની પાછળ દોડીએ;
પ્રભુનું કાર્ય છે એકરૂપ થવાનું, છતાં હરકોઈ એની પાસે ખાલી માગણી કરે.
The task assigned to Bhairav is to protect, yet everyone is scared of him.
The action of Goddess Kali is to destroy the evil tendencies in us, yet everyone runs towards impurity.
The work of God is to merge all, yet everyone only demands favours from him.
- ડો. હીરા
|
|