|
તિરસ્કાર નથી કરતો કોઈના આચરણની
હસીમજાક નથી બનાવતો કોઈના વ્યવહારની
દર્પણ બતાડું છુ, કોઈને એમના અંતરનો
આખીર એમના વ્યવહાર એમની સામે કરી બતાડું છું, એમને હું તો સામેથી
- ડો. ઈરા શાહ
તિરસ્કાર નથી કરતો કોઈના આચરણની
હસીમજાક નથી બનાવતો કોઈના વ્યવહારની
દર્પણ બતાડું છુ, કોઈને એમના અંતરનો
આખીર એમના વ્યવહાર એમની સામે કરી બતાડું છું, એમને હું તો સામેથી
- ડો. ઈરા શાહ
|
|