|
મહોબ્બત આ દિલમાં વહે છે, તારા પ્રેમને પામવા
મન તને યાદ કરે છે, તારા નામમાં રમવા
દિલ તને પૈગામ મોકલાવે છે, તને પોકારવા
હૈયું અધીર બને છે, તારામાં તો એક થવા
- ડો. હીરા
મહોબ્બત આ દિલમાં વહે છે, તારા પ્રેમને પામવા
મન તને યાદ કરે છે, તારા નામમાં રમવા
દિલ તને પૈગામ મોકલાવે છે, તને પોકારવા
હૈયું અધીર બને છે, તારામાં તો એક થવા
- ડો. હીરા
|
|