|
ઝેર ઓગળવાથી વાતાવરણ પ્રદૂષિત થાય છે,
પ્રભુને પામ્યા પછી શુદ્ધતા ફેલાય છે,
આ જંગ દુનિયામાં સતત ચાલ્યા કરે છે,
મનુષ્ય અને પ્રભુના આવા મિલન કાયમ થાય છે.
- ડો. હીરા
ઝેર ઓગળવાથી વાતાવરણ પ્રદૂષિત થાય છે,
પ્રભુને પામ્યા પછી શુદ્ધતા ફેલાય છે,
આ જંગ દુનિયામાં સતત ચાલ્યા કરે છે,
મનુષ્ય અને પ્રભુના આવા મિલન કાયમ થાય છે.
- ડો. હીરા
|
|