|
ભાર, જીવનનો ભાર છે, તું જ જીવનનો આધાર છે પ્રેમ જીવનનો માર્ગ છે, તું જ પ્રેમનો સરતાજ છે દુઃખ જીવનનું સત્ય છે, તું જ આંનદની બહાર છે સમય જીવનનો કાળ છે, તું જ કાળનો મહાકાળ છે
- ડો. હીરા