|
જ્યાં પ્રેમની રફતાર આગળ વધે છે, ત્યાં અંતરની ઓળખાણ મળે છે જ્યાં મધુર ધારા પ્રીતની વહે છે, ત્યાં પરમ કૃપા વરસે છે જ્યાં મિલનની ઘડી નજદીક આવે છે, ત્યાં સહુ પ્રથમ એના દીદાર મળે છે જ્યાં જીવન જીવવાની લાલસા મળે છે, ત્યાં જીવનમાં સત્યની ઓળખાણ મળે છે
- ડો. હીરા