|
ભાવ સમાધિ અને વિચાર સમાધિમાં જીવવું, આસાન નથી
વૈરાગ્યમાં રમવું અને પ્રેમમાં ઝૂમવું, બધા માટે સંભવ નથી
દર્શન પ્રભુના કરવા અને પ્રેમમાં એના રહેવું, એ આવડતું નથી
ધૈર્ય થી જીવન વિતાવવું અને મંજિલને પામવું, એ પ્રભુ કૃપા વગર થાતું નથી
- ડો. ઈરા શાહ