|
ભાવે તે મળે, પછી શું જોઈએ પ્રેમ પ્રભુનો મળે, પછી શું જોઈએ અંતરમાં આનંદ ઉભરે, પછી શું જોઈએ પ્રભુનો સાથ મળે, પછી શું જોઈએ
- ડો. હીરા