|
જ્યાં ભાવાર્થ કોઈને સમજાતો નથી, ત્યાં ભાષાની વ્યથા દેખાતી નથી જ્યાં પ્રેમ કોઈને દેખાતો નથી, ત્યાં ફરિયાદ તો રોકાતી નથી જ્યાં દર્પણ પોતાનું ગમતું નથી, ત્યાં ઇલજામ આપ્યા વગર રહેતા નથી જ્યાં અંતર હજી ઘટયા નથી, ત્યાં અલગતા ભુલાતી નથી
- ડો. હીરા