|
ભાવો મારા અશુદ્ધ હોય, તો મને મારજે
આડંબરભર્યો મારો વ્યવહાર હોય, તો મને તારજે
વિશ્વાસમાં જો કચાસ હોય, તો મને સુધારજે
પ્રેમમાં જો કોઇ કમી હોય, તો અંતરમાં જગાડજે
- ડો. હીરા
ભાવો મારા અશુદ્ધ હોય, તો મને મારજે
આડંબરભર્યો મારો વ્યવહાર હોય, તો મને તારજે
વિશ્વાસમાં જો કચાસ હોય, તો મને સુધારજે
પ્રેમમાં જો કોઇ કમી હોય, તો અંતરમાં જગાડજે
- ડો. હીરા
|
|