|
વ્યવહારમાં કચાસ બીજાની ગોતિએ છે, આપણા વ્યવહારનું શું?
પાગલપણમાં શાણપણ ગોતિએ છે, આપણી ઓળખાણનું શું?
જ્યાં સુધી બીજાને જોઈશું, ત્યાં સુધી અંતરમાં નહીં ઉતારી શકીયે
જ્યાં સુધી ભાવોમાં તણાશું, ત્યાં સુધી પ્રભુ પાસે નહીં પહોંચી શકીયે
- ડો. ઈરા શાહ