|
જ્યાં દિલમાં આશ છે, ત્યાં પ્રેમની ભાષા છે
જ્યાં જ્ઞાનનો સાગર છે, ત્યાં પ્રકાશનો ઉજાસ છે
જ્યાં વૈરાગ્યમાં નિશ્ચિતતા છે, ત્યાં મોક્ષની પ્રાપ્તિ છે
જ્યાં અંતરમાં આંનદ છે, ત્યાં જ હૈયામાં શાંતિ છે
- ડો. ઈરા શાહ