|
દુનિયા ભૂલે કે યાદ રાખે, શું ફરક પડે છે,
જ્ઞાન મળે છે, ભાન ભૂલે, શું ફરક પડે છે.
જ્યાં ઈશ્વરનો સાથ છે એ પ્રેમનો અહેસાસ છે,

ત્યાં મનને શાંતિ છે અને અંતરમાં આનંદ છે.
- ડો. ઈરા શાહ