|
નશો પ્રેમનો જેને મળે તેને બીજું કાંઈ ન જોઈએ,
સાથ પ્રભુનો જેને મળે, એને બીજું કાંઈ ન જોઈએ,
વિશ્વાસ અંતરમાં જેને મળે, એને બીજું કાંઈ ન જોઈએ,
ઓળખાણ પોતાની મળે, એને બીજું કાંઈ ન જોઈએ.
- ડો. ઈરા શાહ