ભિન્ન ભિન્ન પ્રકારના માનવીમાં તું રહે છે;
ભિન્ન ભિન્ન પ્રકારના જીવન મનુષ્યો વ્યતીત કરે છે;
છતાં તું કાંઈ કરતો નથી, એવું તું કહે છે;
આખર આવી ગલતફેમીમાં કેમ તું રહે છે?
- ડો. ઈરા શાહ

|