|
ચાબૂકનો વાર ને તલવારની ધાર વાગે છે
પ્રેમમાં માર ને જીવનમાં હાર, દુઃખ આપે છે
પ્રભુનો સંવાદ ને પ્રભુનો પ્રેમ, પોતાને એકરૂપ કરે છે
સમજણના દ્વાર ને જન્મ મરણના ફેરાની પાર, ખાલી સમર્પણ ખોલાવી શકે છે
- ડો. ઈરા શાહ