|
ચહેરા પાછળની ગુલામી, તેજ નથી આપતી;
સ્વાર્થ પાછળની ચામડી, પવિત્ર નથી લાગતી;
ક્રોધ પાછળની શાંતિ, એ તો દેખાતી જ નથી;
પ્રેમ વગરની વાણી, એ તો દિલમાં નથી બેસતી.
- ડો. ઈરા શાહ
ચહેરા પાછળની ગુલામી, તેજ નથી આપતી;
સ્વાર્થ પાછળની ચામડી, પવિત્ર નથી લાગતી;
ક્રોધ પાછળની શાંતિ, એ તો દેખાતી જ નથી;
પ્રેમ વગરની વાણી, એ તો દિલમાં નથી બેસતી.
- ડો. ઈરા શાહ
|
|