|
શાંત વાતાવરણ સહુકોઈને ગમે છે, છતાં અશાંત સહુકોઈ રહે છે;
નિર્મળતા તો સહુકોઈ ને જોઈએ છે, છતાં છળકપટમાં જ રમે છે;
સોચની ધારા સહુકોઈ શ્વેત ચાહે છે, છતાં અટપટા વિચારો કરે છે;
આખરે આ માનવી શું ચાહે છે, એ તો ખાલી ઇચ્છાઓની ડોર જ પકડે છે.
- ડો. હીરા