|
વિચારવાની વાત તો એ છે કે શું બોલ્યા;
પોતાનું પ્રદર્શન કર્યું કે પછી લોકોને પણ સાંભળ્યા;
બહુ ઓછા સાચે જ પોતાની જાતને સુધારે છે;
બહુ ઓછા ખરેખર સાંભળ્યા, વિચાર્યા, પછી બોલે છે.
- ડો. હીરા
વિચારવાની વાત તો એ છે કે શું બોલ્યા;
પોતાનું પ્રદર્શન કર્યું કે પછી લોકોને પણ સાંભળ્યા;
બહુ ઓછા સાચે જ પોતાની જાતને સુધારે છે;
બહુ ઓછા ખરેખર સાંભળ્યા, વિચાર્યા, પછી બોલે છે.
- ડો. હીરા
|
|