જ્વાળાની જ્યોતિથી હર કોઈ ડરે છે;
દીપની જ્યોતિથી તો લોકો મલકે છે.
જ્વાળા કોઈને દઝાડ્યા વગર રહેતી નથી;
દીપ કોઈને શાંત કર્યા વગર રહેતો નથી.
જ્યોતિ તો એ જ છે, પ્રકાર અલગ છે;
વૈરાગ્ય તો એ જ છે, પ્રભુની તડપ અલગ છે.
- ડો. ઈરા શાહ
જ્વાળાની જ્યોતિથી હર કોઈ ડરે છે;
દીપની જ્યોતિથી તો લોકો મલકે છે.
જ્વાળા કોઈને દઝાડ્યા વગર રહેતી નથી;
દીપ કોઈને શાંત કર્યા વગર રહેતો નથી.
જ્યોતિ તો એ જ છે, પ્રકાર અલગ છે;
વૈરાગ્ય તો એ જ છે, પ્રભુની તડપ અલગ છે.
- ડો. ઈરા શાહ
|