|
ચહેરાની રંગત, એ જ છે વિચારોની સંગત
મંજિલની ચાહ, એ જ છે જીવનની રાહ
મહોબ્બતની પેશકશ, એ જ છે ઇચ્છાઓનું બલિદાન
વાંસળીની તમન્ના, એ જ છે પ્રભુનું તો અનુદાન
- ડો. હીરા
ચહેરાની રંગત, એ જ છે વિચારોની સંગત
મંજિલની ચાહ, એ જ છે જીવનની રાહ
મહોબ્બતની પેશકશ, એ જ છે ઇચ્છાઓનું બલિદાન
વાંસળીની તમન્ના, એ જ છે પ્રભુનું તો અનુદાન
- ડો. હીરા
|
|