|
વાંસળીના જાણકારમાં શ્વાસ એનો પુરાય છે.
પ્રેમના ઝરણામાં વહી, શ્વાસ એનો મળી જાય છે.
અવાજના શોરમાં જાણી, એનો અવાજ મળી જાય છે.
દિલના આંગણામાં બેસી, એનો સાથ મળી જાય છે.
- ડો. ઈરા શાહ