|
છમકલાનું શું કરશું, એ તો ખતમ થઈ જશે
ક્ષણભરના પ્રેમનું શું કરશું, એ તો મૂરજાઈ છે
અપરાધીના અપરાધનું શું કરશું, એ તો ન બદલી શકાય
લોકોનાં વ્યવહારનું શું કરશું, એ તો દેખાઈ જ જાય છે
- ડો. હીરા