|
દર્દભરી દુનિયામાં એક જ સહાય છે,
પ્રેમ ભરી પ્રીતમાં એક જ દાયરો છે,
તારી અસિમ કૃપામાં એક જ ન્યાય છે,
વિશ્વાસના રૂપમાં એક જ સત્ય છે.
- ડો. હીરા
દર્દભરી દુનિયામાં એક જ સહાય છે,
પ્રેમ ભરી પ્રીતમાં એક જ દાયરો છે,
તારી અસિમ કૃપામાં એક જ ન્યાય છે,
વિશ્વાસના રૂપમાં એક જ સત્ય છે.
- ડો. હીરા
|
|