|
શું જોર લાગે છે, મને સાચો પ્રેમ કરતા?
તો ખાલી સ્વાર્થ છે અને માંગણીઓ છે
શું જોર લાગે છે, પોતાની જાતને બદલતા?
તો ખાલી દંભ છે અને ખાલી આડંબર છે
- ડો. ઈરા શાહ
શું જોર લાગે છે, મને સાચો પ્રેમ કરતા?
તો ખાલી સ્વાર્થ છે અને માંગણીઓ છે
શું જોર લાગે છે, પોતાની જાતને બદલતા?
તો ખાલી દંભ છે અને ખાલી આડંબર છે
- ડો. ઈરા શાહ
|
|