|
દેશ માટે કરવું, એ ભાવના સારી છે;
ઇચ્છા કરી આગળ વધવું, એ પણ સારું છે;
ખુદને વચમાં લાવવું, એ તો અન્યાય છે;
એ તમારી અસલામતીની પહેચાન છે.
- ડો. ઈરા શાહ
દેશ માટે કરવું, એ ભાવના સારી છે;
ઇચ્છા કરી આગળ વધવું, એ પણ સારું છે;
ખુદને વચમાં લાવવું, એ તો અન્યાય છે;
એ તમારી અસલામતીની પહેચાન છે.
- ડો. ઈરા શાહ
|
|