|
સમયના પરિવર્તનને વાર નથી, હર સમય નવો છે;
પ્રેમમાં બલિદાન ખોટું નથી, પ્રેમમાં ખુદનો વજૂદ ક્યાં છે;
વિચારોની મહેફિલ નવી નથી, એ જ ઈચ્છામાં રમાડે છે;
દરવાજાની શરૂઆત થઈ નથી, ભૂલતા રસ્તા લોકોને પાછા બોલાવે છે.
- ડો. ઈરા શાહ