|
હું હું હું, ખાલી હું મારા હું ને પોસતો આવ્યો
મારા પરિવારમાં પણ હું જ છું,
મારી ઇચ્છાઓમાં પણ હું જ છું
મારા વ્યવહારમાં પણ હું જ તો છું
- ડો. ઈરા શાહ
હું હું હું, ખાલી હું મારા હું ને પોસતો આવ્યો
મારા પરિવારમાં પણ હું જ છું,
મારી ઇચ્છાઓમાં પણ હું જ છું
મારા વ્યવહારમાં પણ હું જ તો છું
- ડો. ઈરા શાહ
|
|