|
ધ્યાનમાં જ્ઞાન ના મળે, તો ધ્યાનનું શું કામ
પ્રેમમાં આનંદ ના મળે, તો એ પ્રેમનું શું કામ
ઇચ્છામાં તૃપ્તિ ના મળે, તો એ ઇચ્છાનું શું કામ
વૈરાગ્યમાં પ્રભુ ના મળે, તો એ વૈરાગ્યનું શું કામ
- ડો. ઈરા શાહ