|
વર્ષો વીતે છે, તોએ માનવી બદલાતો નથી
જન્મો ખૂટે છે, તોએ જીવ તૃપ્ત થાતો નથી
વિશ્વાસ રૂઠે છે, તોએ અહંકાર તૂટતો નથી
અંજાન માનવી સમજવા તૈયાર જ નથી
- ડો. ઈરા શાહ
વર્ષો વીતે છે, તોએ માનવી બદલાતો નથી
જન્મો ખૂટે છે, તોએ જીવ તૃપ્ત થાતો નથી
વિશ્વાસ રૂઠે છે, તોએ અહંકાર તૂટતો નથી
અંજાન માનવી સમજવા તૈયાર જ નથી
- ડો. ઈરા શાહ
|
|