|
ઈશ્વરની સમીપતા પામવી હશે તો પોતાના બંધનો છોડવા પડશે,
અંતરની ઓળખાણ જાણવી હશે તો પ્રેમમાં ડૂબવું પડશે,
જ્ઞાનમાં રમવું હશે, તો ધીરજ રાખવી પડશે,
અને આનંદમાં ઝૂમવું હશે તો વિશ્વાસમાં રહેવું પડશે
- ડો. ઈરા શાહ