|
હસીના પાછળ પસીના પાડવો, એ ભૂર્ખતા છે
જીવનમાં મોહ પાછળ ભાગવું, એ સહુથી મોટી ભૂલ છે
પ્રભુને પ્રેમ કરવો, એ સહુથી પહેલું રૂણાનુબંધ છે
એ રૂણાનુબંધ ભૂલીયે, એ જ પોતાપણાની ખેલ છે
- ડો. હીરા