|
હું શું છું? એ ખબર નથી,
હું કોણ છું? એ ખબર નથી.
છતાં પણ દુનિયા પર રાજ કરવા જોઈએ છે,
દંભથી ભરેલા આ માનવીને આખર શું જોઈએ છે.
- ડો. હીરા
હું શું છું? એ ખબર નથી,
હું કોણ છું? એ ખબર નથી.
છતાં પણ દુનિયા પર રાજ કરવા જોઈએ છે,
દંભથી ભરેલા આ માનવીને આખર શું જોઈએ છે.
- ડો. હીરા
|
|