|
ધૈર્યની કિંમત કોઈ જાણતું નથી, કારણ કે કોઈની પાસે એ નથી;
પ્રેમની વસિયત કોઈ જાણતું નથી, કારણ કે એ બેંક પુરાંત નથી આપતું;
કર્મોની માર કોઈ જાણતું નથી, એટલે જ કોઈ સુધરતું નથી;
પ્રભુને કોઈ ઓળખતું નથી, એટલે જ બધું એની પાસે માંગ્યા કરે છે.
- ડો. ઈરા શાહ