|
ધારા વિશ્વાસની જ્યાં વહે છે, ત્યાં કંઈ અસત્ય નથી;
પ્રેમ જ્યાં મહેફિલ સજાવે છે, ત્યાં કોઈ બચ્યું નથી;
વિશ્વાસ જ્યાં પ્રેમને પોકારે છે’ ત્યાં કાંઈ બાકી નથી;
હેરાન જ્યાં જગ બને છે, આ જગ તો રહેતું જ નથી.
- ડો. ઈરા શાહ