|
ધર્મસંકટમાં છે, એવું લોકો કહે છે;
ધર્મ ક્યારેય સંકટમાં હોતો નથી, વ્યાસપીઠ સંકટમાં હોય છે;
સત્ય ક્યારેય મૂર્છિત નથી હોતું, લોકોના વ્યવહારમાં દુર્લક્ષતા હોય છે.
- ડો. ઈરા શાહ