સુશીલ દુનિયાની રીતે રહેવું, એ આવડતું નથી;
પ્રભુ તારા સ્મરણ વગર બીજું કાંઈ શિખાતું નથી;
લોકોને ખુશ રાખવામાં ખામી રહી જ જાય છે;
પ્રભુ તને ખુશ રાખવામાં સંતોષ મળી જાય છે.
- ડો. હીરા

|